પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.
વિરમગામ શહેરના યુવા પત્રકાર પીયૂષ ગજ્જર (વડગામા) ના પિતાશ્રી સ્વ.નાગરભાઇ જગજીવનભાઇ મિસ્ત્રી(વડગામા) નું દેવપોઢી એકાદશી તારીખઃ-23/07/2018 ને, સોમવારના રોજ લાંબી માંદગી બાદ દુઃખદ નિધન થયુ હતુ. તેઓને શ્રઘ્ઘાંજલી અર્પણ કરવા તા-2/8/2018 ના રોજ રાત્રે 9:00 કલાકે તેમણા નિવાસ સ્થાને ઇન્દ્રરેસીડેન્સી,મુનસર રોડ,ખોડીયાર મંદિર સામે વિરમગામ શ્રઘ્ઘાંજલી ભજન સંતવાણી નુ આયોજન કરવામાં આવ્યું છે.જેમા વિરમગામ ના લોક ગાયક નરેશદાન ગઢવી,દશરથ ઠાકોર ,ગોવિંદ-ગોપાલ સાઘુ(બાળ કલાકાર) સહિત ના નામી-અનામી ભજન આરાઘકો દ્વારા ભજન સંતવાણી દ્વારા શ્રઘ્ઘાંજલી આપવામાં આપશે.

Advertisement