Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે વિશ્વ નર્સિંગ દિવસ વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં “નર્સિંગ ડે” ની ઉજવણી કરવામાં આવી.

Share

વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવી. આ નર્સીસ ડે માં જીલ્લા પંચાયતનાં અધ્યક્ષ દીપકભાઈ વસાવા અને મહેશભાઈ ગામીત અને પ્રા.આ. કેન્દ્ર વેરાકુઈનાં ડો. નાતાલવાળા અને આરોગ્યકર્મીનો સ્ટાફ હાજર રહ્યો હતો. દીપકભાઈ વસાવાએ જણાવ્યું કે કોરોના વાયરસનાં રોગમાં ડોક્ટર્સ અને નર્સોએ જે ભૂમિકા ભજવી તે કાબિલે તારીફ ગણાવી હતી.મહાનુભવોએ ડોક્ટર અને સાત જેટલી સ્ટાફ નર્સોને પુષ્પ ગુચ્છ આપી અભિનંદન આપ્યા હતા.આ નર્સીસ ડે ની ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ અને મોઢા પર માસ્ક પહેરી તેમજ સૅનેટાઇઝ કરી નિયમોનું પાલનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચનાં કસક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુનાનકની 551 મી જ્યંતીની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં હોસ્ટેલ સુવિધા સાથેની રેસીડેન્શીયલ નવી સૈનિક સ્કૂલનું નિર્માણ થશે.

ProudOfGujarat

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના મંદિરે નવરાત્રિ પર્વે નવ દિવસ મેળો ભરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!