Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના પોક્સો એક્ટના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

Share

વાપી ટાઉન પોલીસ સ્ટેશન જીલ્લો વલસાડ ખાતે આવેલ ચલા કસ્ટમ રોડ ઉપર આવેલા ઈરાની એપાર્ટમેન્ટમાં રહેતી 14 વર્ષની ઉંમરની સગીર બાળકીને લગ્નની લાલચે ભગાડી જવાની વાત સામે આવી હતી જેની ફરિયાદ થતાં પોલીસ એક્શનમાં જોવા મળી હતી અને આખરે પોલીસ દ્વારા અપહરણ, બળાત્કાર તથા પોકસો એક્ટના આરોપી અજયકુમાર ગૌતમ ભેસ્તાન પકડી પાડયો હતો. સાથે જ કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીને વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપી પ્રસંશનીય કામગીરી કરેલ હતી.

Advertisement

Share

Related posts

સી.આઇ.એસ.એફ. ના જવાનોએ વિરમગામમાં જરૂરીયાતમંદોને ગરમ કપડાનું વિતરણ કર્યુ

ProudOfGujarat

ભરૂચ:”ભૃગુ ધરા કો કર દો હરા” અભિયાન અંતર્ગત આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

હું તને જાહેરમાં કહું છું, શુ તું મારી સાથે લગ્ન કરીશ, સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલને કર્યું પ્રપોઝ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!