Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઔદ્યોગિક વસાહત શાળા વાપી ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો…

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલી ઔદ્યોગિક વસાહત પ્રાથમિક શાળામાં ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તા મંડળ ગાંધીનગરના ઉપક્રમે શાળા સલામતી સપ્તાહ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડીઝાસ્‍ટર મેનેજનેન્‍ટ, એન.ડી.આર.એફ.ની ટીમ નિરીક્ષક બુધારામ દેવાસી અને તેમની ટીમે આપત્તિના પ્રકારો વર્ણવી તેના વ્‍યવસ્‍થાપન અંતર્ગત કેવાં પગલાં લઇ શકાય અને આપણો બચાવ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રત્‍યક્ષ નિદર્શન દ્વારા વિસ્‍તૃત સમજણ આપી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં વાપીના મામલતદાર એસ.ડી.પટેલ, તા.પ્રા.શિક્ષણાધિકારી મીનાબેન પટેલ,  શાળાના આચાર્ય મીનાબેન એસ.આહિર, શાળા સમિતિના સભ્‍યો, વાલીઓ, બાળકો, હાજર રહ્યા હતા.


Share

Related posts

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તાર્માં આવેલ વિશાલ ટ્રેડર્સ માંથી ચોરીનો મનાતો ભંગારનો જથ્થો ઝડપાયો….

ProudOfGujarat

ભરૂચ શહેરમાં સિટી બસ સેવાથી રિક્ષા ચાલકોને હાલાકી…..

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!