Proud of Gujarat
FeaturedGujaratINDIA

વંદે ભારત એક્સપ્રેસ વાપીથી પસાર થતી વેળા 1 ઇસમ ટ્રેન સામે કૂદી પડયો.

Share

ગાંધીનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગાંધીનગર કેપિટલ-મુંબઇ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. જે અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટોપેજ બાદ સીધી મુંબઇ સેન્ટ્રલમાં ઉભી રહેશે. શુક્રવારે જ્યારે આ ટ્રેન વાપી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 થી પસાર થવા જઇ રહી હતી તે સમયે પ્લેટફોર્મ નં.1 થી એક કાળા ટી-શર્ટ અને કાળા પેન્ટ પહેરેલો ઇસમ અચાનક પ્લેટફોર્મથી નીચે કૂદીને 2 નંબરના પાટા ઉપર આવી ગયો હતો. જેને જોઇ ટ્રેનના પાયલોટે હોર્ન વગાડતા ઇસમ પ્લેટફોર્મ નં.2 ઉપર ચઢ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ૪૩ શાળાઓમાં ૧૧૪ જેટલી આરોગ્યની ટીમો ૧૫-૧૮વર્ષના બાળકોને કોરોના રસીકરણ કરશે.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા ખાતે યોજાઈ રાસાયણિક દુર્ઘટના પ્રબંધન કવાયત.

ProudOfGujarat

ગુજરાતી ફિલ્મ અભિનેત્રીએ અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે નમક ફેકટરી નજીક શાકભાજીનું વેચાણ કરતા લારી-પાથરણાવાળાઓને કાયદો ભણાવવા અને બંધ કરાવવા પહોંચતા મામલો ઉગ્ર બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!