Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાપી ના ડુંગરી ફળિયાના ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ….

Share

 
વાપી ના સમજોતા નગરમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગી હતી..એક ગોડાઉનમાં  લાગેલી આગે આસપાસના અન્ય ગોડાઉનોને પણ ઝપટમાં લેતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….
ઘટના ની જાણ ફાયર વિભાગ માં થતા ફાયર વિભાગ ના ચાર થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ ને કાબુ માં લેવાના પ્રયત્નો હાથધર્યા હતા ……

Advertisement

Share

Related posts

કપડવંજ શહેરની પરિણીતાને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

ProudOfGujarat

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!