Proud of Gujarat
FeaturedGujaratINDIA

ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતો વાપીનો વેપારી ઝડપાયો.

Share

વાપી ટાઉન પોલીસે કબ્રસ્તાન રોડ સ્થિત આઝાદ શટર પાસે આવેલ માં કિરાણા સ્ટોર્સમાં પહોંચતા દુકાનદાર મોબાઇલમાં કંઇક રમતો હોવાનું દેખાઇ આવતા પોલીસે તેને પકડી મોબાઇલમાં ચકાસણી કરતા આરોપીએ ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગના નીકળતા ભાવ ઉપર ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટીંગનો રૂપિયા વડે હારજીતનો જુગાર રમવા માટે રૂ.10,000 ની પેટા આઇડી લઇને તેના ઉપર ઇન્ડિયા અને ઓસ્ટ્રેલીયા તેમજ બીજી મેચ ઉપર ઓનલાઇન નીકળતા સટ્ટાના ભાવ ઉપર જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે આઇડી આપનારા આરોપી પરમજીતને વોન્ટેડ જાહેર કરી આરોપી દુકાનદાર રાજુ મુસદ ગીલાણી ઉ.વ.43 રહે.એપલ પાર્ક એપાર્ટમેન્ટ કબ્રસ્તાન રોડ વાપી ને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ યુનાઈટેડ મર્ચન્ટ એસોસિએશન કતોપોર બજારનાં પ્રમુખ ઈમ્તિયાઝ પટેલ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ ક્રાઇમ બ્રાંચે રેમડીસીવીર ઈન્જેકશનની કાળા બજારીનાં કૌભાંડમાં ડોકટર સહિત 2 આરોપી પર ગુનો દાખલ, 9 ઇન્જેક્શન કબ્જે લીધા.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વીજ કંપનીના ટ્રાન્ફમરમાં શૉર્ટસર્કીટના કારણે ભડકો થતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!