Proud of Gujarat
GujaratFeaturedINDIA

વહેલી સવારે વાપીમાં વરસાદ : દક્ષિણ ગુજરાતમાં 72 કલાકમાં વરસાદની આગાહી

Share

રાજ્યમાં હવામાન વિભાગે આગામી 72 કલાકમાં વરસાદની આગાહી કરી છે ત્યારે દક્ષિણ  ગુજરાતમાં વરસાદે દસ્તક દીધી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર નજીક આવેલા વલસાડમાં આજે વહેલી સવારે વરસાદનું આગમન થયું છે.વલસાડ જિલ્લાના  વાપી પંથકમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે  આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જોકે વરસાદની મીટ  માંડીને બેઠેલા ખેડૂતોને હવે વધુ રાહ જોવી પડશે નહીં હવામાન વિભાગ દ્વારા 72 કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે

Share

Related posts

ભરૂચ એ ડિવિઝન ખાતે એસ.પી ડો.લીના પાટીલની અધ્યક્ષતામાં વાર્ષિક લોક દરબાર યોજાયો.

ProudOfGujarat

વડોદરા : નંદેસરીના ઔધોગિક એકમે યોજેલા રકતદાન કેમ્પમાં 1006 યુનિટ રકત એકત્ર થયું.

ProudOfGujarat

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલનો બુટલેગરો સામે સતત સપાટો, વેસદડા ગામની સીમના ખેતરમાં સંતાડેલ લાખોની કિંમતનો વિદેશી શરાબ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!