Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા વાંકલ ખાતે એક વાંદરો વિજડીપી ના તાર સાથે ચોંટી જતા સ્થળ પર મૃત્યુ પામ્યો.

Share

સામાજિક વનિકરણ વિભાગ ને જાણ કરવામાં આવતા સ્થળ પર તાત્કાલિક આવી પહોંચ્યા હતા.
માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે બે બનાવો માં એક વાંદરા નુ વિજડીપી જોડે કરંટ લાગતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેને સામાજિક વનિકરણ વિભાગ દ્વારા તેનું અગ્નિસંસ્કાર કરવા માં આવ્યો હતો. બીજી ઘટના માં ટુ વહીલર સાથે અકસ્માત થતા વાંદરો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સામાજિકવનિકરણના અધિકારીઓ દ્વારા સારવાર આપવા માંગરોળ મોસાલી ખાતે લઈ જવા માં આવ્યો છે. હાલ વાંદરો દેખરેખ હેઠળ રાખવા માં આવ્યો છે. વાંદરા ને ફ્રેક્ચર અને માથા ના ભાગે ઇજા વધુ હોવાથી એક્સ્ટરેમાટે કાલે વધુ સારવારાર્થે નવસારી ખાતે ખસેડવા માં આવશે એમ જણાવાયું હતું.સામાજિક વનિકરણ ના કલ્પેશભાઈ ચૌધરી, સુંદર ભાઈ, અમરતભાઈ બાલી હાજર રહી કામગીરી બજાવી હતી.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

1983 ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના હીરો યશપાલ શર્માનું થયું નિધન.

ProudOfGujarat

નવસારી જિલ્લામાં 24 કલાક માં 9 ઇંચ વરસાદ

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઈદ પૂર્વે દરગાહો મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!