Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ગામે ભુખી નદી ના કિનારે રૂ. ૧૫ લાખ ના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેકશન વોલ નું ખાતમુહૂર્ત કરાયું

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભુખી નદી ના કિનારે રૂપિયા ૧૫ લાખના ખર્ચે નિર્માણ થનાર પ્રોટેકશન વોલ નું ખાતમુહૂર્ત જિલ્લા પંચાયત કારોબારી સમિતિ અધ્યક્ષ દીપકભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું
વાંકલ ગામ ના ગામિત ફળિયા નજીક થી પસાર થતી ભુખી નદી ના કિનારા પાસે ભેખડ નું વધુ પડતું ધોવાણ થતું હોવાથી રૂપિયા ૧૫ લાખના ખર્ચે પ્રોટેકશન વોલ બનાવવા માટે જરૂરી ગ્રાન્ટની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવતા ખાતમુર્હુત કરી નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જગદીશભાઈ ગામીત સરપંચ ભરતભાઈ વસાવા ભાજપના સક્રિય કાર્યકર ડો.યુવરાજસિંહ સોનારીયા તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના અધ્યક્ષ મુકેશભાઇ ચૌહાણ, સુધાકર નાયર, મહેશભાઈ જોશી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ડાકોરના નેસ ગામેથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરાના ગોલ્ડન મેન પ્રભુ સોલંકીની 30 લાખના નકલી સોનાના પ્રકરણમાં થઇ ધરપકડ.

ProudOfGujarat

પોલીસ કસ્ટડીમાં સૌથી વધુ મોતના મામલે ગુજરાત સૌથી આગળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!