Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયોની રસી પીવડાવવામાં આવી.

Share

પ્રાથમિક આરોગ્ય વાંકલ ના 18 જેટલાં બુથો પર પોલિયો ની રસી પીવડાવવા માં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ખાતે ડેપ્યુટી સરપંચ મિત્તલ બેનના હસ્તે પોલિયો રસીનો શુભારંભ કરવા માં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ દ્વારા બસ સ્ટેન્ડ પર આવતી જતી બસો અને ફોર વહીલ ગાડી ઉભી રાખી 0 થી 5 વર્ષ ના 24 જેટલાં બાળકો ને પણ પોલિયો પીવડાવવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકલ ના એમ. ઓ. ડૉ. ઝંખના રાઠોડ અને સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી..

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકા મથકે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વે નર્મદા જિલ્લાના પ્રથમ મહિલા કલેક્ટર શ્વેતા તેવતિયાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો.

ProudOfGujarat

પંચમહાલ : હિન્દુ યુવા વાહીની દ્વારા ચીનનાં રાષ્ટ્રપતિનું પૂતળા દહન, ચીની વસ્તુઓનો બહિષ્કાર કરી 20 શહીદોને શ્રધ્ધાજંલી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!