Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ ગુજરાત પોલીસ આવાસ નિગમની નવનિર્મિત વડી કચેરીનું કરશે લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ રહેશે ઉપસ્થિત

Share

 

(કાર્તિક બાવીશી )મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી આવતીકાલે સોમવારે ગુજરાત પોલીસ આવાસ નિગમ ની નવ નિર્મિત વડી કચેરીનું લોકાર્પણ કરશે ગાંધીનગરમાં સેક્ટર 10 B માં 2938 ચો.મિટર વિસ્તાર માં 8.70 કરોડ ના ખર્ચે આ કચેરીનું નિર્માણ થયું છે.વિજય ભાઈ રૂપાણી સોમવારે સવારે 9.30 કલાકે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતી માં પોલીસ આવાસ નિગમ નું આ ભવન ખુલ્લું મુકવાના છે.

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકા પંચાયત કચેરીનાં તમામ કર્મચારીઓએ આજે કોરોના વેકેશીનનું રસીકરણ કરાવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચમાં બાળકો ઉઠાવી જવાની અફવાઓ ટોક ઓફ ઘી ટાઉન બનતા કેટલાક સ્થળે નિર્દોષ વ્યક્તિઓ પર ટોળાએ હુમલા કર્યાની ઘટનાઓ બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!