(કાર્તિક બાવીશી ) વલસાડ નગરપાલિકા ભ્રષ્ટાચારમાં હંમેશા ચર્ચામાં હોઈ છે જેમ “ચહેરા “પર પાવડર શોભે તેમ નગર પાલિકાના પેટમાં “મલાઈ” છે તેવી લોક ચર્ચા છે પણ આ મલાઈ લોકોના રોષથી બારના આવે તે પણ નગરપાલિકા તંત્ર વિચારે જયારે વલસાડ નગર પાલિકાના રાજમાં રોડ બેકારમાં બેકાર છે પણ તંત્ર શુ કરે છે તે તંત્રને લોકો પણ જાણે છે ગૂજરાત રાજ્યના મુખ્યમંત્રી વલસાડની મુલાકાત પર આવે તો તે શહેરની દશા જોવે તે મહત્વનું છે લોકોની સમસ્યા સમજનાર વિજયભાઈ વલસાડમાં કોઈ પણ નથી અને વિજયભાઈ તમે પણ સમજી જશો ને આપ પણ સમજદાર અને સ્વચ્છ છબી ધરાવનાર મુખ્યમંત્રી છો હાલમાં રોડના હાલ જોવો તો નગર પાલિકા જ બેહાલ છે તેવી પણ ચર્ચા છે એક ગીતની સુંદર કળી છે “આદમી મુસાફિર હે આતા હે જાત હે “પણ વલસાડ નગર પાલિકાની કામગીરી લોકોની મુસાફરી બગાડે છે તે સત્ય છે વલસાડ નગરપાલિકા તંત્રથી લોકો પણ તંત્રની કામગીરી પર ફિટકાર વરસાવે છે વલસાડમાં રોડ ,રસ્તા માત્ર હીચકે જૂલતા હોઈ તેવા છે તેવી લોક ચર્ચા છે છતા પણ તંત્ર અજાણ હોઈ તેમ કૉમામા બેઠું હોઈ તેવી દશા છે લોકોની માંગ છે તંત્ર દ્વારા રોડ રસ્તાનું કામ બુલેટગતી પર થાય તે જરૂરી બન્યું છે પણ તંત્ર લોકોની સમસ્યા સમજશો તે જોવાનું રહ્યુ.