(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લામાં દારૂબંધી એક મોટી ચેલેન્જ છે પણ તે ચેલેન્જને વલસાડ જિલ્લા પોલીસએ સાર્થક કરી બતાવ્યું છે વલસાડ જિલ્લા અધિક્ષક સુનિલ જોશીના માર્ગદર્શનથી દારૂની હેરફેર કરનારને તેની છઠી યાદ આવી છે
વલસાડ જિલ્લા માંથી દારૂ પસાર કરવા માટે ચેક પોસ્ટ છે જ્યા હાલ દારૂની બોટલો પાસ કરવી તે પણ નાનીયાદ કરાવે છે બુટલેગરોની અેનું કારણ પણ પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકીને તેના કર્તવ્યનિષ્ઠ સ્ટાફની પણ મહેનત છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી એક સારા અને સરળ સ્વભાવના અધિકારી છે જેને જિલ્લા પોલીસ પણ ભૂલી શકે તેમ નથી આવા પોલીસ અધિક્ષકને સલામ છે જે લોકોની સમસ્યાને પોલીસ સ્ટાફને પણ સાભળે છે લોકોની ફરિયાદનું પણ નિરાકરણ પણ લાવનાર આ અધિકારી છે તે માટે જ વલસાડ જિલ્લાને આ એસપી ની જરૂરિયાત છે તેવી પણ લોકોની માંગ છે જયારે દમણથી પારડીની ચેક પોસ્ટ પર પારડીના સિંધમ પીએસઆઈ સોલંકીની તિસરી આંખ છે તેમજ વલસાડ જિલ્લા પોલીસ સ્ટાફની મહેનત રંગ લાવી છે ને બુટલેગરોની કામગીરીમાં ભંગ આવી છે.