Proud of Gujarat
GujaratEntertainmentFeaturedINDIA

ફિલ્મ ધડકએ સીનેપાર્કમાં મચાવી ધૂમ,વલસાડમાં વરસાદના માહોલમાં પણ “ધડક “માં ગરમી

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડમાં સીનેપાર્કમાં ધડક મુવીએ ધૂમ મચાવી છે લવ સ્ટોરીનો આનંદને પ્રેમ શુ છે તે આ ફિલ્મમાં બતાવ્યું છે જ્હાન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ રિલીઝ થઈ છે. ‘ધડક’ની રિલીઝ પહેલા સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં અંશુલા, અર્જુન, બોની કપૂર અને ખુશી હાજર રહ્યા હતા. અર્જુન કપૂરે જણાવ્યું કે આજે ‘ધડક’ રિલીઝ થઈ. શશાંક ખેતાને ખૂબસુરત લવસ્ટોરી બનાવી છે. ઈશાન તે તારી એકિટંગ અને એનર્જીથી દિલ જીતી લીધું, તો જ્હાન્વીની એકિટંગ જોઈને મારી બોલતી બંધ થઈ ગઈ. મને તમને બંને પર ગર્વ છે.જયારે આ ફિલ્મ બાબતે દર્શકો સાથે વાત કરતા તેમને પણ જણાવ્યું કે ફિલ્મની મજા સીનેપાર્કમાં જ હોઈ ને સાથે સારૂ મુવી હોઈ તૉ સૌને પે સુહાગા જયારે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ ખૂબ જ સુંદર છે ને ખરેખર લવ સ્ટોરીને સલામ છે તેવી મુવી છે

Advertisement

Share

Related posts

વડોદરાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સીનીયર સીટીઝનોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

ProudOfGujarat

સુરતની એથર કંપનીમાં આગ દુર્ઘટનાનો મામલો, ગુમ થયેલા 7 કામદારોના 24 કલાક બાદ હાડપિંજર મળ્યા

ProudOfGujarat

કરજણના મેસરાડ ગામના ક્રિકેટ મેદાન પર ભરૂચ – કરજણ પ્રમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!