(કાર્તિક બાવીશી )વલસાડમાં રોડ રસ્તાઓની હાલત ખરાબમાં ખરાબ થઈ છે તંત્રની કામગીરી કોઈની કમરનો તોડે તો સારૂ ,લોકોમાં પણ ચર્ચા છે કે આ રોડ નથી પણ ભ્રષ્ટાચાર છે પણ તંત્ર તપાસ કરશો નઈ કેમ કે ભરપૂર મલાઈ હોઈ છે ભ્રષ્ટાચારમાં જો વાત સાચી હોઈતો કાર્યવાહી ક્યારે ? વલસાડની નગર પાલિકાની કામગીરીથી લોકો હેરાન છે મસમોટા ખાડાએ તંત્રના “પોપડા “ઉખેડી લોકોને દેખાડ્યાં છે તો પણ તંત્ર નિંદ્રાધીન છે કયા ગયા સાંસદો ,કયા ગયા પ્રમુખો ,કયા ધારાસભ્યો ,કયા શાસકપક્ષના નેતાઓ તે આ નજારો નથી જોતા તેવું લોકોનું કહેવુ છે જોવા છતા પણ અજાણ રે તે કેટલું યોગ્ય ?વલસાડ નગર પાલિકા લોકોની સમસ્યા સમજી ક્યારે લોકોની માંગનું નિરકરણ લાવશે ? પણ લાવશે ખરી કે બંધ કમરેમે બસ વાત હી કાફી હે ! વલસાડમાં લોકોને આવા “સ્માર્ટ “ખાડા દેખાઈ છે પણ તંત્ર ફોટો સેશનમાં “સ્માર્ટ “છે તે પણ લોક મુખે ચર્ચા છે દેશના પ્રધાનમંત્રી દેશ માટે બધુ કરવા માટે તેયાર છે ને લોકોને પણ વિશ્વાસ છે જ્યારે વલસાડ નગર પાલિકાની કામગીરી પર લોકોએ વિશ્વાસ ગુમાવી દિધો છે ! ક્યારે તંત્ર જાગશે કે પરોડીયા ગાવા પડશે તંત્રને જગાડવામાં તે જોવાનું રહ્યુ.
એ એ ગયો……તેરી ગલીયોમે ના રખેગે કદમ આજ કે બાદ ક્યોંકી પાલિકા કી કામગીરી હે કમરતોડને વાલી ! વલસાડમાં કમરતોડ ખાડા ,પાલિકા તંત્ર નજારો જોવે રોડનો પણ જોશો !
Advertisement