(કાર્તિક બાવીશી )સુરત શહેરના રહેણાંક વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર ઉપરાંત અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવાતા અટકાવવા મદદનીશ પોલીસ કમિશનર (વિશેષ શાખા)એ સ્પા/મસાજ પાર્લરોના માલિકોએ/ સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરવાની રહેશે.
Advertisement