(કાર્તિક બાવીશી ) રંગીલા રાજકોટમાં ક્રાઈમદોર એટલો વધ્યો કે રાજકોટને કોઈની નજર લાગી હોય શાંત રાજકોટને અશાંત બનાવનાર આવારા તત્વોને કાયદોયાદ કરાવનાર રાજકોટ પોલીસ કમિશનરની ખૂબજ સારી મહેનત હતી રાજકોટ પોલીસ સ્ટાફને પણ રાજકોટ પોલીસ કમિશનર યાદ આવશો ને લોકોતો આવા સારા અધિકારીને ક્યારે પણ નઈ ભૂલે રાજકોટ નહી પણ આખા રાજ્યમાં ચર્ચા જગાવી હતી સ્ટોગ કિલરએ જે લોકોના ખૂન કરતો જેને પકડવામાં રાજકોટ પોલીસ કમિશનરની ખૂબજ સારી મહેનત હતી રાજકોટમાં લૂંટ ,ક્રાઈમ ,મડર ,તડીપાર ,દારૂબંધી ,જમીન માફિયાને રાજકોટ પોલીસ કમિશનરએ નાની યાદ કરાવી હતી તેવી લોકોમાં ચર્ચા છે રાજકોટમાં નાનામાં નાનો પણ માણસ આ અધિકારી મળતો અને પરિવારની જેમ આ અધિકારી તેના પ્રશ્નનું નિરાકરણ લાવતા હતા ત્યારે સાચા રક્ષકને લોકો કેમ ભૂલી શકે જ્યારે રાજકોટ પોલીસ કમિશનરની બદલીએ લોકોના દિલમાં આંસુ લાવ્યા છે