Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધરમપુરમાં 9 ઈંચ, વલસાડ અને પારડીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબાકાર

Share

 

(કાર્તિક બાવીશી )વાપીમાં ચાર ઇંચ અને કપરાડામાં પાંચ ઇંચ વરસાદ વલસાડમાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. ઔરંગા નદીમાં પુર અને બીજી તરફ ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે છેલ્લા ર૪ કલાકમાં ધરમપુરમાં નવ ઇંચ તો વલસાડમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ આઠ ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કે કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો.

Advertisement


Share

Related posts

ભરૂચ : પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

પાલેજ નજીક અાવેલા હલદરવા ગામ પાસે બે ટ્રકો વચ્ચે અકસ્માત, 4 ને ઇજા

ProudOfGujarat

નડિયાદમાં વાતાવરણમાં આવ્યો પલટો, ખેડૂતોની ચિંતા વધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!