Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના તીથલ દરિયા કિનારે સહેલાણીઓ મોજામાં , દરિયા કિનારે દસથીવીસ ફૂટ મોજા

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં તીથલ દરિયા કિનારે પણ આનંદ લૂંટતા સહેલાણઓ વલસાડમાં તીથલ દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું તેની પણ સહેલાણીઓ એ આનંદ લીધો હતો વલસાડ તંત્રએ પણ સારી મહેનત કરી હતી અને પોલીસ જવાનોએ પણ લોકોનું રક્ષણ પૂરુ પાડ્યું હતું તીથલ દરિયા કિનારે દસથી વીસ ફૂટ મોજાએ લોકોમાં આનંદ લાવ્યો હતો

Advertisement

Share

Related posts

ભરૂચ-આખરે ક્યારે દૂર થશે જળ સમસ્યા,આ વિસ્તારોમાં જળ માટે લોકો વલખા મારી રહ્યા છે,ટેન્કર રાજ પર નિર્ભર ગામો.જાણો વધુ…

ProudOfGujarat

સુરતનાં લાસકાણા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના, રામદેવ, ડાયમંડ નગર, કળથીયા સોસાયટીનાં હજારો કારીગરોએ રસ્તે આવીને ધમાલ કરી.

ProudOfGujarat

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!