Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના તીથલ દરિયાની મોજ લેતા સહેલાણીઓ,મેધરાજાની મહેર સાથે આનંદનો ઉમંગ !

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડમાં વરસાદ તો ખૂબજ જામ્યો છે સહેલાણીઓ પણ તીથલ દરિયા પાસે વરસાદનો આનંદ લેતા નજરે ચડ્યા હતા આજરોજ તીથલ દરિયા કિનારે મોજાએ દરિયાની પ્રોટેક્શન વોલબાર બે લારીને પણ મોજા માફક ઉલારી હતી પણ સહેલાણીઓ તો મૌસમને દરિયાના મોજામાં વ્યસ્ત હોઈ તેમ આનંદ લીધો હતો.તીથલ દરિયા કિનારો ગુજરાત તેમજ બારનાં રાજ્યમાં પણ ખુબજ જાણીતો છે આ દરિયા કિનારે ફરવાની મજા જ જુદી છે ત્યારે ગુજરાત તેમજ બારના લોકોએ પણ વરસાદી આનંદ તીથલ દરિયા કિનારે લીધો હતો.તીથલ દરિયા કિનારે આવેલા સહેલાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તીથલ દરિયાએ અમે વર્ષમાં એક વાર આવી જ છીએ તે પણ ચોમાસાની મોસમમાં ને અમને દરિયાદેવના દર્શન કરી ખુબજ આનંદ થાય છે ને તીથલ સારૂ ફરવાનું સ્થળ છે

Advertisement

Share

Related posts

ભરૂચ : હાંસોટમાં પેટ્રોલ પંપ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાંખતા મોત…

ProudOfGujarat

મુંબઈની સરકારી હોસ્પિટલના ICU માં દાખલ દર્દીની આંખ કાતરી ગયો ઉંદર: દર્દી મોતને ભેટ્યો..!

ProudOfGujarat

ભરૂચ : રસ્તાઓની હાલત બિસ્માર : કંથારીયા – દેરોલ માર્ગને સમારકામ કરવા ગ્રામજનો દ્વારા કલેકટરને રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!