Proud of Gujarat
GujaratFeaturedINDIA

દારૂ સામે પોલીસે જંગ શરૂ કરતા બુટલેગરો ભુગર્ભમાં : બ્લેક માર્કેટમાં દારૂના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

Share

 

(કાર્તિક બાવીશી )અમદાવાદમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસે દારૂ વિરૂધ્ધ રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરતા બુટલેગરો ભુગર્ભમાં ઉતરી ગયા છે : સૂત્રોના જણાવ્યા પ્રમાણે દારૂ મળતો અટકી ગયો છે : કાળા બજારમાં વિદેશી દારૂના ભાવ ૧૫થી ૨૦ ટકા વધી ગયા છે : ૧૨ બોટલનું કાર્ટુન જે પહેલા ૨૫૦૦૦ થી ૩૦૦૦૦માં મળતું હતું તેનો ભાવ રૂ. ૮૦૦૦થી ૧૦,૦૦૦ વધી ગયો છે : દેશી દારૂની ભારે અછત જોવા મળી રહી છે : તેના ભાવ ૨૦૦ ગણા વધી ગયા છે : ૧૦ની પોટલી ૩૦માં મળી રહી છે અને તે પણ છાનેખૂણે : ઉંચી ગુણવત્તાવાળી એટલે કે પહેલી ધારની પોટલીના રૂ. ૬૦ થઇ ગયા છે અને તે પણ વિશ્વાસુને જ મળી રહી છે : પોલીસે ૩ દિવસમાં ૧૦૦૦ દરોડા પાડી ૨૦૦ની ધરપકડ કરી છે જેના કારણે દારૂના ધંધાર્થીઓ ફફડી ઉઠયા છે

Advertisement

Share

Related posts

છોટાઉદેપુરનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ૨૦૧૯ નાં વર્ષનાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે સન્માનિત કરાયા.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!