Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જીલ્લા એલસીબી બની “સુવર્ણરૂપી રક્ષક “

Share

 

(કાર્તિક બાવીશી)વલસાડ જીલ્લામાં લૂંટ ,દારૂ ,વોન્ટેડ આરોપી ,બેનામી હથિયાર પકડવામાં વલસાડ જીલ્લા એલસીબી કડાકા ભડાકા સાથે ત્રાટકી છે ખોટાકામો કરનારની કમર તોડી નાખવામાં એલસીબી મોખરે છે વલસાડ જીલ્લા અધિક્ષક સુનિલ જોશી ,વલસાડ નાયબ પોલીસ અધિક્ષક ઝાલાનાં માર્ગદર્શક થી આરોપીનૌ માર્ગ જેલ તરફ થયો છે વલસાડ જીલ્લા એલસીબી પીઆઈ ગામિત ,પીએસઆઈ ગૌસ્વામી ,પીએસઆઈ જાડેજા તેમજ સ્ટાફના લોકો કાયદો હાથમાં લેનાર પર ત્રાટકી આરોપીયોને શિકાર કરી કાયદાનાં પાજરે પૂર્યા છે વલસાડ જીલ્લા એલસીબીના કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણા ,ઋતુરાજસિંહ ઝાલા ,મહેન્દ્ર ગઢવી ,રિતેશ પટેલ તેમજ સ્ટાફ લોકોએ બુટલેગરોને ,આરોપીને હંફાવી દીધા છે કહેવત છે કે જેનો રાજા સુખી તેની પ્રજા સુખી તેમજ વલસાડ જીલ્લા પોલીસ વડાની મહેનત નાગરિકોને રક્ષણ પૂરૂ પાળે છે વલસાડ જીલ્લા એલસીબી કામગીરીઓમાં પ્રથમ કર્મ પર છે વલસાડ જીલ્લામાં પોલીસ શુ છે તે આરોપીને ખબર પડી છે ઈમાનદારીથી ફરજ બજાવતી એલસીબીએ બુટલેગરો ને બજાવી નાખ્યા છે અને કાયદો યાદ કરાવી આવા લોકોને દારૂબંધીનૌ કડક સંદેશો આપ્યો છે વલસાડ જીલ્લા એલસીબીને લોકો પણ સુવર્ણરૂપી રક્ષણથી જોવે છે

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર જીલ્લામાં આજથી વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવશે તેની શરૂઆત થઈ ગઈ છે.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજયા.

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે રિટાયર્ડ થયેલા આર્મીમેનનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!