Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી

Share

વલસાડના કપરાડાના ભોવાડા જાગીરા નજીક 35 મુસાફરો ભરેલ પિકઅપ ગાડી ઊંડી ખાઈમાં ખાબકી : મુસાફરો ગંભીર ઢાળ ચડતી વેળાએ ડ્રાઈવરે સ્ટ્રેરીગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભોવાડા જાગીરા ગામ નજીકની 35 મુસાફરો ભરેલ પિકપ ગાડી ખાઇમાં ખાબકી હતી આ અકસ્માતમાં 6 મુસાફરો ગંભીર ઇજા પામ્યા છે કપરાડા તરફ જતી વખતે ઢાળ ચડતી વેળાએ ડ્રાઈવરે સ્ટ્રેરીગ પરથી કાબુ ગુમાવતા બની ઘટના બની હતી

Advertisement

Share

Related posts

વિરમગામ ખાતે વર્લ્ડ નો ટોબેકો ડે ઉજવણી અંતર્ગત રેલી અને વ્યસન મુક્તિ યજ્ઞ કરાયો

ProudOfGujarat

ગુજરાત સીને મીડિયા સ્પેશ્યલ એચિવમેન્ટ એવોર્ડ 2021 થી નર્મદાના સિંધા પરિવારના ત્રણ સદસ્યોને સન્માનિત કરાયા.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!