Proud of Gujarat
GujaratFeaturedINDIA

સી.એમ. કાર્યાલયના ઓ.એસ.ડી. કે. એન. શાહનો જન્મદિન..

Share

(કાર્તિક બાવીશી ) મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.એન. શાહનો જન્મ તા. ૪ જુલાઈ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ એમ.કોમ., એલએલ.બી.ની પદવી ધરાવે છે. મૂળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ રાજકોટમાં યુ.એલ.સી.ના ડે. કલેકટર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૭૫૯ – ગાંધીનગર

Advertisement

Share

Related posts

માંગરોળ અને ઉમરપાડામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૮૦ થી ૮૫ ટકા મતદાન નોંધાયું.

ProudOfGujarat

વડોદરામાં બે મંદિર તોડી નાંખતા કોંગ્રેસે કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાઈપાસ નજીક ખેરાળી ચોકડી પાસે આધેડ યુવાનનું મડર થતા ચકચાર મચી જવા પામી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!