(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના ડુંગરી ગામે સાગર ઓટો પાસેના વિસ્તારમાં ત્રણ સાઈડ ભેગી થાય છે જ્યા તે અકસ્માતને આમંત્રણ આપનાર વિસ્તાર છે ત્યાથી પસાર થતા વાહન કોઈનો ભોગના લેતો સારૂ વધુ સ્પીડમાં ચલાવતા ખેપીયા ,ટ્રકો જેવા અનેક વાહનો છે જે માનવભક્ષી દિપડાથી કમ નથી વલસાડ જિલ્લાના ડુંગરી ગામમાં આવેલ શાળાના બાળકો ત્યાથી પસાર થાતા હોઈ છે જો આ વાહનો કોઈનો ભોગના લે તો ત્યા સ્પીડબેકરની ખુબજ જરૂરીયાત છે પોલીસ તંત્ર પણ આવા લોકો પર લગામ લગાવે તે પણ હવે ખૂબ જ જરૂરી બન્યું છે ડુંગરી ગામના સરપંચ સાથે વાત કરતા તેમેણે જણાવ્યું કે હુ રજૂઆત કરી હુ નિરાકરણ લાવુ ને ત્યા સ્પીડબેકર મુકાવુ પણ જોવાનું એ રહેશો કે રજૂઆત ક્યારે થાય છે ને સ્પીડબેકર ક્યારે આવે છે તે જોવાનું રહ્યુ જો તંત્ર મોતનો તમાશો જોવા માગતું હશો તો સ્પીડબેકર નઈ મૂકે પણ લોકોની સમસ્યા હોઈ તે તંત્ર જોશો કે સમાધાન ગોતશો તે જોવાનું રહેશો
ડુંગરી બાયપાસ પાસે સ્પીડમાં વાહન ચલાવતા માનવભક્ષી “દિપડા “ઝડપી સ્પીડબેકરની જરૂરીયાત
Advertisement