(કાર્તિક બાવીશી ) વલસાડમાં સ્વચ્છતા અભિયાનની વાતુ કરતા નેતાઓ,પ્રમુખો ,ધારાસભ્યો, વલસાડની ગંદકીના દર્શન કરોને સુગંધ લો ગંદકીની તો ખબર પળે લોકોને શુ તકલીફ છે તેવું લોકો કહે છે લોકોની સમસ્યા ભૂલનાર નેતાઓ ,પ્રમુખો શા કારણો થી લોકોની સમસ્યા દૂર નથી કરતા વલસાડ નગરપાલિકા પ્રમુખને શુ વલસાડની સમસ્યાની ખબર નથી ,શુ નગર પાલિકા તંત્ર લોકોની સમસ્યા ક્યારે સમજશો વલસાડમાં અનેક વિસ્તારોમાં સમસ્યા છે પાણી ભરવાની ,ગંદકીની ,ખુલી ગટરોની છતા પણ આરામમાં છે નગરપાલિકા તંત્ર કેમ ? વલસાડમાં મોગરાવાડી ,આબેક્ટ્રર ભવન જેવા અનેક વિસ્તારો છે જ્યા ગંદકીનું સમ્રાજ્ય છે ચૂંટણી ટાણે જ ફક્ત દેખાતા નેતા પણ તેની ફરજ નિભાવે કિંમતી મત માટે લોકોની પાસે ખોટી વાતો કરનાર નેતા એક કામ તો કરી બતાવે તેવું લોકોમાં ચર્ચા છ જ્યારે વલસાડમાં મેધરાજા હે વહાલ વરસાવે છે જ્યારે તેની ખુશી થી લોકો પણ ખુશ છે પણ તે ખુશીને નપાણીયું તંત્ર તેની ખુશી કામન કરવાથી હરી લે છે ચારે કોર ગંદકી ,પાણી ભરાવા તે છે તંત્રની કામગીરી લોકો બધુ સમજે છે ને લોકોને પણ હવે તંત્ર પર ભરોશો નથી તો આ લોકો માટે આગળ આવશો જાગ્રુત નાગરિકો તે જોવાનું રહ્યુ.