Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગાંધી જયંતી પહેલા તૈયાર નહીં થાય દાંડી મેમોરિયલ! : પીએમઓને અપાયો જવાબ

Share

 

નવસારીમાં દાંડી હેરિટેજ સાઈટનું કામ 2જી ઓક્ટોબર સુધી નહીં થાય

Advertisement

(કાર્તિક બાવીશી )દાંડીમાં 73 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલા ‘નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ’ના કામકાજ પર નજર રાખી રહેલી ગાંધી હેરિટેજ સાઈટ પેનલ દ્વારા પીએમઓને કહેવામાં આવ્યું છે કે, નવસારીમાં દાંડી હેરિટેજ સાઈટનું કામ 2જી ઓક્ટોબર સુધી સમાપ્ત નહીં થાય. યુનિયન મિનિસ્ટ્રી ઓફ કલ્ચરને પીએમઓ દ્વારા પુછવામાં આવ્યું હતું કે, બીજી ઓક્ટોબર પહેલા દાંડી મેમોરિયલ બનીને તૈયાર થઈ જશે?


Share

Related posts

નડિયાદ : મહેમદાવાદના ખાત્રજમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો.

ProudOfGujarat

નર્મદા ડેમની જળ સપાટી 128.51 મીટર, નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ

ProudOfGujarat

ગોધરા નહેરુ બાગ ખાતે પુસ્તક પરબ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!