Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામે મોડી રાતે એક મકાનમાં આગ ભભૂકીશોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

Share

ધરમપુરના મોટી ઢોલડુંગરી ગામે મોડી રાતે એક મકાનમાં આગ ભભૂકી :સુતેલા ત્રણેયનો આબાદ બચાવ મકાનની ઘર વખરી બળીને ખાખ : શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

(કાર્તિક બાવીશી ) વલસાડના ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે ગત મોડી રાતે એક મકાનમાં ભેદી સંજોગોમાં આગ લાગી હતી.મોડી રાત્રે લાગેલી આગે આખા મકાનને ઝપટમાં લીધુ હતુ. આગ લાગી ત્યારે ઘરમાં ત્રણ જણા સૂતા હતા. જો કે સમયસર આગની જાણ થતા ત્રણેય જણાનો આબાદ બચાવ થયો હતો. આગમાં ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યુ છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના દધેડા ગામે વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ચકચાર.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર ડમ્પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

દહેજ જી.આઈ.ડી.સી માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં ફરી આગ લાગતા ભયનું વાતાવરણ ફેલાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!