Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
(કાર્તિક બાવીશી )વલસાડની જનતા શાંતિપ્રિય છે સાથે મોજીલી પણ છે અને ફિલ્મોની પણ શોખીન છે વલસાડમાં સીનેપાર્કમાં રાજકુમાર હીરાની ક્રૂત ફિલ્મ સંજુ એ અભિનેતા સંજય દતની બયોપિક છે.બાયોપીક તરીકે ઇન્ટોડ્યુસ કરાયેલી આ ફિલ્મ સંપૂર્ણપણે બાયોગ્રાફી નથી પરંતુ સંજય દંતના જીવનની ટ્રેજિક દિલધડક વિવાદાસ્પદ ધટનાઓ પર માત્ર ફોક્સ કરાવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો અહિ લેખક બેલડી અભિજાત જોશી અને રાજકુમાર હીરાની દ્વારા સંજય દતના જીવનના મુખ્ય બે પ્રકરણ ડ્રગ્સ પ્રકરણ અને શસ્ત્ર ,જેલવાસ એ બને મહત્વના મુદા આવરી લેવાયા છે આ ફિલ્મ સુપર -ડુપર હીટ જવાની છે જેના શ્રેયનો મોટો હિસ્સો રણબીર કપૂર જ હશો જ્યારે વલસાડમાં સીનેપાર્કમાં દર્શકોનો વરસાદ થયો છે
Advertisement