(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લામાં આરોપીઓ ખુબજ પકડાયા છે પણ તેની પાછળ લાખોનો ડિઝલનો ધુમાડો પણ થયો સાથે પોલીસ જવાન ને પણ હેરાન થવું પળે છે વલસાડ જિલ્લામાં આરોપી પકડમાં આવે અને કોટ સજા આપે છે તો તેને નવસારી અથવા સુરત જેલમાં મૂકવામાં આવે છે વલસાડ જિલ્લા પોલીસની મહેનતથી આરોપી પકડમાં આવે છે પણ તેને જેલમાં મૂકવામાં તેનાથી પણ વધુ હેરાન થવું પળે છે વલસાડ જિલ્લામાં દારૂના ખુબજ કેસો થતા હોઈ છે તેનું કારણ પણ બાજુંમાં દમણ આવેલુ છે કાયદાનું પાલન ન કર્તા હોઈ તેને પોલીસ તંત્ર કાયદાનું ચુસ્ત પાલન પણ કરાવે છે પણ જ્યારે પોલીસ તંત્ર આરોપીઓ ને મૂકવા જાય ત્યારે સરકારની તિજોરી માંથી લાખો રૂપિયાની ડિઝલ જતુ હોઈ છે વલસાડ જિલ્લામાં સરકાર જેલની જગ્યા ગોતવામાં સક્ષમ નથી ?શુ સરકાર પાસે રૂપિયા નથી ?શુ સરકાર લાખોનું ડિઝલ બારશો ? શુ સરકાર પોલીસ જવાન ને જેલના આટાફેરામાં વ્યસ્ત રાખશો ? અનેક સવાલનો એક જવાબ છે કે વલસાડ જિલ્લાને જેલની જરૂર છે જેથી પોલીસ તંત્રના કર્મચારીઓ હેરાન ન થાય ને સરકારના લાખો રૂપિયા ધુમાડા પર ન જાય વલસાડ જિલ્લામાં કેટલા પોલીસ સ્ટેશનો આવેલા છે કયા કયા થી પોલીસ કર્મચારીને હેરાન થવું પળે છે પણ પોલીસ કર્મચારીની હાલત જાયે તો જાયે કહા…જેવી છે વલસાડ જિલ્લા પોલીસને આરોપી મૂકવામાં કેટલા કિલોમીટર દૂર જવુ પડે છે જો રસ્તા પર અકસ્માત થયો તો તેનું જવાબદાર કોણ ? કહેવત મુજબ કે “મારતા ભી વહી તારતા ભી વહી “જો સરકાર ધારે તો શુ ન થાય ?તો સરકાર ક્યારે ધારશો ?વલસાડ જિલ્લામાં કેટલા સમય થી જેલ નથી તો રકમ વિચારો કે કેટલું ડિઝલ કે કેટલુ ગયું ? ગુજરાત રાજ્ય સરકાર ઝડપી પગલું લઈ જેલ આપે તો લાખો રૂપિયા સરકારના બચે પણ કરશો કોણ ?ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે ચર્ચા કરી ઝડપી નિરાકરણ લાવે તો જ લાખો રૂપિયા સરકારના બચશો.