(કાર્તિક બાવીશી ) વલસાડ નગર પાલિકાની કામગીરી કેવી છે તે લોકો જાણી ગયા છે સ્વચ્છતા અભિયાનના બમણા ફૂંકનાર નેતા ,પ્રમુખો ,ધારાસભ્યો ,નગર પાલિકા તંત્રના અધિકારીઓ વલસાડ શાકભાજી માર્કેટ પર આવેલ ડો આબેક્ટર ભવનની આસપાસના વિસ્તાર પર હજૂ વરસાદી પાણી ,ગંદકી ,રોડ રસ્તા પર એક વાર નજર નાખો તો તમે ખબર રહેશો કેવી છે સ્વચ્છતા પણ જશો કોણ ? મુખ્યમંત્રી આગમન સાથે સ્ટેજ માટે પડાપડી કરનારા નેતાઓ ,પ્રમુખો આ સારી કામગીરી કરાવામાં પણ પડાપડી કરશો તો લોકો તેની કામગીરીને આવકાર આપશો પણ કરે કોણ ?વલસાડ નગરપાલિકાની કામગીરી “લકવાગ્રસ્ત “છે તેવું લોકો પણ કહે છે કામગીરી કરાવામાં કોઈને રસ નથી તેવુંઆ વિસ્તારના દ્રશ્યો પરથી ખબર પળે છેવલસાડ નગર પાલિકાની ભ્રષ્ટાચાર રૂપી કામગીરી લોકોએ અનેક વાર જોય છે ને વલસાડના જાગ્રુત નાગરિકોએ વિરોધ પણ કર્યો છે દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાનની વાત દરેક વખતે તેની મનની વાતમાં કરે છે પણ વલસાડમાં લોકોના મનની વાત જોવે તેવો કોઈ મસિહા નથી ? દેશના પ્રધાનમંત્રી સ્વચ્છતા માટે દેશ ,વિદેશોમાં વાતો કરે છે પણ તેની ભાજપની સરકારના નેતાઓ ,વલસાડ નગર પાલિકાના અધિકારીઓ જ પ્રધાનમંત્રીની વાતને પણ સ્વચ્છતા ને ગંદકીમાં ફેરવે છે તેવું લોકો કહે છે દેશના પ્રધાનમંત્રી દેશને સ્વચ્છ કરવા હાથમાં જાડું લે તે ગર્વની વાત છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ પણ સ્વચ્છતા અભિયાન પર ભાર મૂકે છે પણ વિજયભાઈ વલસાડ નગર પાલિકાને “પાણી “બતાવો જેથી લોકોની સમસ્યા વલસાડ નગરપાલિકા સમજે વલસાડ નગર પાલિકા ગુજરાત રાજ્યની ખરાબમાં ખરાબ કામગીરી કરનાર નગર પાલિકા છે માત્ર આરામમાં માનનારી નગર પાલિકાને કોણ જગાડે તે જોવાનું રર્હ્યૂ તેવું લોકો કહે છે
વિજયભાઈ વલસાડ નગર પાલિકા તંત્રને “પાણી “બતાવો ,વલસાડ માર્કેટ પાસે ડો આબેક્ટર ભવન પાસે વલસાડ નગર પાલિકારૂપી ભરપૂર “ગંદકી “
Advertisement