Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લાના મોટા ઠક્કરવાડા ગામે રોડ રસ્તા બિસ્માર બનતા હાલાકી.

Share

વલસાડ જિલ્લાના મોટા ઠક્કરવાડા ગામે રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. લોકોની હાલત દયનીય થઈ છે, વલસાડ જિલ્લાના મોટા ઠક્કરવાડા ગામે હનુમાન ફળિયાનો રોડ કમર તોડ થયો છે. તંત્ર દ્વારા રોડની મરામત કરવામાં આવે તેવી લોકોની માંગ છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી લોકો હેરાન તો છે જ પણ ગામના રહીશો રોડ રસ્તાથી ત્રસ્ત બન્યા છે વાહનો માટે અવરજવર કરવી મુશ્કેલ બની છે.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

કોરોના પરિસ્થિતીમાં કેવી રીતે પરીક્ષાનું આયોજન કરવું તેની ગાઈડલાઇન આપતી ગુજરાત યુનિવર્સિટી.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ProudOfGujarat

રાજપીપળામાં એક નિરાધાર વૃદ્ધને એલ્ડરલાઈન દ્વારા વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!