Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેતૃત્‍વ તાલીમ શિબિરમાં ભાગ લેવા અરજીઓ મંગાવાઇ..

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લા કક્ષાની નેતૃત્‍વ તાલીમ શિબિરનું આયોજન યુવક સેવા સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત અધિકારીની કચેરી દ્વારા જુલાઇ-૧૮માં કરાયું છે. જેમાં વલસાડ જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓને નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા, રાષ્‍ટ્રીય એકતા, સામાજિક દૂષણ સામે જેહાદ, પંચાયત માળખાનો ખ્‍યાસ તેમજ યુવક-યુવતીઓની શક્‍તિઓને રચનાત્‍મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા માટે તા.૧૦/૭/૨૦૧૮ સુધીમાં તેમની અરજી જિલ્લા રમતગમત અધિકારી, સેવાસદન-૧, પાંચમા માળે, ધરમપુર રોડ, વલસાડને મોકલી આપવાની રહેશે. આ અંગે વધુ જાણકારી માટે રમતગમત અધિકારીની કચેરીનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૬૩૨-૨૪૮૦૮૩ ઉપર સંપર્ક સાધી શકાશે.

Advertisement

Share

Related posts

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવતા ખેડા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે વિજયોત્સવ મનાવાયો.

ProudOfGujarat

મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામનાં ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી વિરુદ્ધ યોગ્ય માંગ કરવા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!