Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનમાં સત્યનારાયણની કથા યોજાઇ.

Share

કોરોના મહામારીને લઈને સુખ શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજરોજ વલસાડ જિલ્લાના ડુંગરી ખાતે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ રાજપુત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સુખ-સમૃદ્ધિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી.

કાર્તિક બાવીશી

Advertisement

Share

Related posts

રાજપીપળા : અર્બન હેલ્થ સેન્ટરમાં બુસ્ટર ડોઝની વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટનું ષડયંત્ર ઝડપાયું!

ProudOfGujarat

સુરત જિલ્લાનાં પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે કાળો દિવસ મનાવ્યો.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર નજીક હાઇવે નંબર 48 પર મહિલાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!