Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ : વાપીમાંથી દેશી હાથ બનાવટનાં તમંચા સાથે એક ઈસમને ઝડપી પડયો.

Share

વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પી.આઇ જે.એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એચ. પનારા, એએસઆઇ અલ્લારખ્ખુ અમીર તથા હેડ કોન્સ્ટેબલ અજય અમલાભાઇ, કોન્સ્ટેબલ પરેશ રઘજીભાઇ, કરમણ જયરામભાઇ અને પરાક્રમસિંહ મનોહરસિંહે મળી તમંચા સાથે એકને ઇસમને પકડી પાડ્યો.

વલસાડના ઔદ્યોગિક વિસ્તાર વાપીમાં ગુનાખોરીને ડામવા પોલીસે હાથ ધરેલી કવાયતમાં એક ઇસમને દેશી તમંચા સાથે પકડી પડ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ જે. એન. ગોસ્વામીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એચ. પનારા, એએસઆઇ અલ્લારખ્ખુ અમીર તથા હેડ કોન્સ્ટેબલ અજય અમલાભાઇ, કોન્સ્ટેબલ પરેશ રઘજીભાઇ, કરમણ જયરામભાઇ અને પરાક્રમસિંહ મનોહરસિંહે મળી વાપી ટાઉન વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન તેમણે વાપી ટાઉન વિસ્તારમાં ટાંકી ફળિયામાંથી વિજય ઉર્ફે વિકાસ રવિન્દ્રસીંગ (ઉ.વ.43 રહે. ટાંકી ફળિયા વાપી) ને દેશી બનાવટનો તમંચો રૂ. 2 હજાર સાથે પકડી પાડ્યો હતો જેની પાસેથી પોલીસે મોબાઇલ અને બાઇક મળી કુલ રૂ. 47,500નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં રહેતી અન્ય જિલ્લાની સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

શહેરા : જ્ઞાનકુંજ પ્રોજેકટ ધરાવતી શાળાઓનાં શિક્ષકોની તાલીમ યોજવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!