વલસાડ સિટી પોલીસની બુટલેગરો પર લાલઆંખે બુટલેગરોમાં ‘ અંધારા ‘ લાવ્યા
(કાર્તિક બાવીશી )વલસાડ શહેરમાં દારૂના વેપલાનો ધંધો ચાલુ વધુ પડતો રહેંતો હતો વલસાડ શહેરમાં દારૂનું દૂષણ ખૂબ વધુ માત્ર પર હતું પણ આજની વાત જુદી છે વલસાડ જીલ્લા પોલીસ વડા સુનિલ જોષી , નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા માર્ગદર્શન સિટી પીઆઈ એચ.જે.ભટ્ટની કડક વલણવાડી સુચનાએ બુટલેગરોની આંખોમાં અંધારા લાવ્યા છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવારા તત્વો , જુગારીયાઓ, બુટલેગરો , અસામાજીક તત્વોનો સફાયો આ અધિકારીએ કર્યો છે વલસાડ શહેર રાત્રીનું પોલીસ ચેકિંગ પણ અભિનંદનને પાત્ર છે તેમ શહેરના લોકો કહી રહ્યા છે વલસાડ શહેંરમાં ચોરી કરનાર પણ વિચારશો તેવું પોલીસનું પેટ્રોલિંગ છે વલસાડ સિટી પીઆઈ એચ.જે.ભટ્ટની કામગીરી રેતી ચોરી સહીત અનેક બેનંબરી ધંધા કરનાર ને પાંજરે પૂર્યા છે વલસાડ જીલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શનથી જીલ્લા પોલીસ પણ આગવું સ્થાન ધરાવે છે વલસાડ શહેંરમાં દમણની માફક જે લોકો દારૂ પીનાર હતા તે હવે પાંગડા થયા છે તેનું કારણ પણ પોલીસનું ટીમ વર્ક છે વલસાડ સિટી પોલીસના રાજકુમાર , ક્ર્રીપાલસિંહ ચુડાસમા , મહેશ ચૌધરી તેમજ સ્ટાફના લોકોની મહેનત પણ સિટી પીઆઈની કામગીરીમાં રંગ પુરાવે છે