વલસાડ જીલ્લા પોલીસના જડબેસલાક બંદોબસ્ત અને જબરા ચેકીંગ વચ્ચે ‘થર્ટી ફર્સ્ટ’ની શાંતિથી ઉજવણીઃ ‘ડમડમ’ હાલતમાં 966 ઝપટે ચડ્યાઃ’સખણા’ ન રહેનાર પર પોલીસની સિંઘમગિરી – ખુદ Dysp એમ.એન. ચાવડાની હાજરીમાં પકડાયા
(કાર્તિક બાવીશી ) વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષીની કડક ચેતવણી તેમજ પોલીસની કામગીરીએ પીધેલને ચેતવ્યા કે સરખા રેજો પણ કાયદાનું પાલન ન કરનારને ‘ જેલ ‘નો હવાલો આપવામાં આવ્યોં હતો વલસાડ જીલ્લા પોલીસ વડાનો કડક સંદેશો હતો અખબારી અહેવાલ દ્બારા તેમજ મીડિયા દ્બારા છતા પણ કાયદાનું પાલન ના કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી ‘ નશો ‘ ઉતાર્યો હતો પોલીસ સ્ટેશનની હાલત પણ ‘ હાવુંસ ફૂલ ‘ થય હતી જ્યારે પીધરો કહેતા હતા ‘ જીંદગી રહેગી તૉ ફીર નહીં પીયેગે ‘ કારણ કે દારૂના નશા કરતા પરીવારની હાલત શુ હોઈ છે તે પરીવાર જ જાણે છે દમણની નજીક તેમજ સેલવાસની નજીક વલસાડ જીલ્લો આવ્યોં છે છતા પણ પોલીસનો ડર રાખ્યા વગર આવનાર તત્વો માથે ઓઢી રડ્યા હતા કે હવે આવો ‘ મધુરો ‘ દારૂના પીવાય જેથી જેલની હવા ખાવાનો વારો આવ્યોં હતો વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકનું પણ સતત પેટ્રોલિંગ રહ્યું હતું તેમજ જીલ્લા પોલીસની કામગીરીએ આવારા તત્વોના ‘ રંગ ‘ માં ‘ ભંગ ‘ નાંખ્યો હતો