Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં ‘ નાતાલી ‘ ફિવર ….

Share

(કાર્તિક બાવીશી, તસ્વીર કમલેશ દૂધરેજયા )

વલસાડમાં થોડા દિવસની કડકડતી ઠંડીએ આમ તો દરેકને ‘ શાંતાકૉલ્ઝ’ જેવા બનાવી દીધા છે ત્યારે નાતાલ પર્વ નજીક હોવાથી વલસાડમાં ‘ શાંતા ‘ ટોપીઓ ઠેક ઠેકાણે વેચાવા લાગી છે જયારે ટોપીઓથી ખાસ કરીને નાના ભૂલકાઓ મોહિત થઈ જાય છે જ્યારે વલસાડમાં નાતાલી ફિવર જોવા જેવો છે..

Advertisement

Share

Related posts

ભરૂચ : પોલિયો નાબુદીકરણ અંગે એસ.વી.એમ હાયર સેકન્ડરી સ્કૂલનાં વિદ્યાર્થીઓની નવી પહેલ.

ProudOfGujarat

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી એલ સી બી પોલીસે જુગાર રમતા પાંચ શકુનિઓને ઝડપી પાડયા…

ProudOfGujarat

ભરૂચ:મતગણતરીના દિવસે વાહનોના અવર-જવર ઉપર કેટલાંક નિયંત્રણો મુકાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!