(કાર્તિક બાવીશી ) વલસાડ પોલીસ અધિક્ષક સુનિલ જોષીનાં માર્ગદર્શનથી વલસાડ જિલ્લામાં કાયદાનું ચુસ્ત પાલન થઈ રહ્યુ છે વલસાડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામિત સરળ સ્વભાવ માટે જાણીતા છે અરજદારોને ધ્યાનથી વાત વિચારીને તપાસ હાથ પર લઈ તેનું સોલ્યુશન પણ આ પોલીસ અધિકારી લાવે છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનૌ સ્ટાફ પણ અરજદારો સાથે નમ્રતાથી વાત કરે છે ખરેખર વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારી અભિનંદનને પાત્ર છે પોલીસ કર્મચારીમાં સેવાભાવી અમુક જ પોલીસ કર્મચારી જોવા મડે છે પણ આ પોલીસ સ્ટેશનના સ્ટાફની વાત જ નીરાલી છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કોહિનૂર કોન્સ્ટેબલ હેમલ ચૌધરી ,નિતીન રાઠોડ ,જયેન્દ્રસિંહ જેઠવા ,જેવા અનેક પોલીસ જવાન જે પોતાની ફરજ વફાદારી થી નિભાવે છે જેથી લોકોને પણ પોલીસ પ્રત્યે પ્રેમ અને લાગણી થી લોકો જોવે છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર ખૂબજ મોટો વિસ્તાર છે વલસાડ રૂરલ પોલીસ પેટ્રોલિંગ પણ ટાઇમ ટુ ટાઇમ કરે છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગામીત ,પીએસઆઈ દેસાઈ જે દિનરાતની સ્ટાફ સાથેની મહેનતમાં હંમેશા અગ્રેસર રહે છે રૂરલના પીએસઆઈ ગામિત ,પીએસઆઈ દેસાઈ ,તેમજ સ્ટાફના લોકોએ ચોરીના ગુના ડીટેક્ટ કર્યા છે ,દારૂ ,વોન્ટેડ આરોપી ,બેનામી હથિયાર ,જેવા અનેક ગુના ડીટેક્ટ કર્યો છે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશની ટીમે જ બુટલેગરની દુનિયાનૌ “ભાઈ “સચિનને પણ મેલ માંથી સીધો કાયદાની રાહ પર સીધો જેલમાં નાખ્યો હતો.વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર પર દારૂબંધી કરવીએ મોટીવાત છે ત્યારે આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દારૂબંધીનું પાલન નથી કરતા તેને જેલમાં જ “બંધી “બનાવે છે ત્યારે લોકોને પણ સંતોષ થયો છે પોલીસની કામગિરીથી તેથી તો લોકો કહે છે “ચાણક્યરૂપી”પોલીસ છે વલસાડ રૂરલની