Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ શહેરમાં શાસકોના નેતાઓ તમારા પાપના ‘ ખાડા’ જોવો !

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ શહેરમાં શાસકોના નેતાને ફોટો સેશનમાં જ સર છે સ્વછતા અભિયાન હોઈ કે ફોટોગ્રાફિ થાય તેં સ્થળ કોઈ દિવસ ફોંટો માટે મુકતા નથી પણ લોકો કહે શાસકો ના નેતા ને કે ફોટો પાડો તમારા પાપના ‘ ખાડા ‘ સાથે તો જ રોડ રસ્તાના ખાડા બુરાશો પણ બુરશો શાસકોના નેતાઑ કે ખાડાના દર્શન લોકોને કરાવશો ? વલસાડ શહેરમાં માર્ગની હાલત વલસાડ નગરપાલિકા જાણે જ છે પણ નેતાઓ પણ લોકોના પ્રશ્નને જોતાં પણ નથી લોકો આવેદનપત્ર આપે ને તંત્ર તમાશો જોવે પણ લોકો પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશો તેવું જનતા પૂછી રહી છે વલસાડમાં હમણા જ રીક્ષા ચાલકોએ આવેદનપત્ર આપ્યું પણ નિરાકરણ થશો ? વલસાડ નગર પાલિકા પ્રમુખ આ બાબતે ગંભીર બની પોતાનો એકલો નિર્ણય લે તેવી લોકોની માંગ છે વલસાડ શાસકપક્ષના નેતા સોનલબેન સોલંકી લોકોની વેદનાનો અવાજ જોવોને નગર પાલિકાને કહો કે લોકોએ રોડના ખાડાના દર્શન બવ કર્યા હવે બૂરો પણ કહેશો કોણ તેવું લોકોમાં ચર્ચા છે વલસાડમાં નગર પાલિકા પર અનેક વખત ભેદભાવની નીતિના પણ આક્ષેપ થતાં આવ્યા છે અમુક વિસ્તારમાં પાલિકા કામ કરે છે અમુક વિસ્તારને માત્ર વાતોથી જ સંતોષ આપે છે તેવી ચર્ચાએ પણ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે વલસાડ નગર પાલિકાની ભેદભાવની કામગીરી , ભષ્ટાચારો પર પણ બવ આક્ષેપ થયા છે વલસાડ નગર પાલિકાની કામગીરી વેઠ ઉતારતી કામગીરી છે વલસાડમાં જનતા આવેદન આપે ત્યારે નપાણીયું તંત્ર જાગે છે પરંતુ બાકી કુંભકર્ણ નિંદા હોઈ ને તંત્ર પાસે ઢોલ વગાડી ત્યારે તંત્ર જાગે છે પરંતુ આ બાબત પણ કેટલી યોગ્ય કહેવાઈ ? વલસાડના પ્રમુખો , ધારાસભ્યો , સાંસદો આ બાબતે ગંભીર બની લોકોની સમસ્યા સમજે ને લોકો પ્રશ્નોનું નિરાકરણ લાવે તેં જરૂરી બન્યું છે જે ચૂંટણી સમય પર લોકોના ધરે ધરે જાય છે તેં નેતાઓ લોકો વિસ્તારોના રસ્તાઓ પણ જોવો કે શાસકોની કામગીરીના ખાડા કેવા છે તેવું લોકોમાં ચર્ચા છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ – નર્મદા નદીમાં આવતા પુરના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર આયોજન ઘડશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત બે બુટલેગર ઝડપાયા : વિદેશી દારૂની 40 નંગ બોટલ કબ્જે કરી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર 56 મિલિયન ફોલોઅર્સ સાથે સૌથી આગળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!