Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

Share

 

વલસાડના અટગામ નજીક ખેતરમાં 8 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરવા માટે સ્થાનિક યુવકે પ્રયાસ કરતા ગ્રામજનોએ આરોપી યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો આ અંગે મળતી વિગત મુજબ વલસાડના અટગામ નજીક આવેલ એક ખેતરમાં યુવક દ્વારા બાળકીને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકીના કપડાં કાઢવા જતાં સ્થાનિકો સ્થળ પર પહોંચી જતા આરોપી યુવક ભાગ્યો હતો જોકે સ્થાનિકો મળી આજુબાજુના વિસ્તારમાંથી આરોપી યુવકની ધરપકડ કરી પોલીસને હવાલે કર્યો હતો. રાત્રી દરમિયાન બનેલ આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં પાંચ વર્ષીય બાળકી ઉમ્મી હબીબા એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

ProudOfGujarat

રાજપીપળા : કેવીકે નર્મદા દ્વારા જળ શક્તિ અભિયાન અંતર્ગત ફાર્મર્સ સાયન્ટિસ્ટ ઇંટ્રેકસન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પોલીસ કર્મચારી પર બુટલેગરે કરેલો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!