Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની શિક્ષીકાને નેશનલ એવોર્ડ મળશે..

Share

 

સૌજન્ય-વલસાડ | દિલ્હીની સીઈડી ફાઉન્ડેશન દ્વારા દરવર્ષે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા દેશભરના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષના નેશનલ સ્કૂલ એજ્યુકે્ટર ટીચર્સ એવોર્ડ-2018 માટે વલસાડના અબ્રામા સ્થિત બીએપીએસ સ્વામી નારાયણ વિદ્યામંદિરના આચાર્યા સંગીતા કે.પટેલની પસંદગી કરાઈ છે. આગામી 4થી નવે. રવિવારે સવારે 9 થી 5 દરમિયાન દિલ્હી ખાતે નેશનલ સાયન્સ સેન્ટરમાં યોજાનાર એક વિશેષ કાર્યક્રમમાં સંગીતા પટેલને શિક્ષા ગૌરવ એવોર્ડસ્ આપી સન્માનિત કરાશે, એમ સીઈડી ફાઉન્ડેશનના એવોર્ડ કમિટીના ચેરપર્સન ડો. પ્રિયદર્શિની નાયકે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું

ProudOfGujarat

ભરૂચ કોલેજ રોડ પર ગાડી ડિવાઈડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાના એરપોર્ટ લુકની કિંમત જાણી ચોંકી ઊઠશો, જુઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!