Proud of Gujarat
EducationCrime & scandalFeaturedGujarat

વલસાડમાં ધોરણ-10ની પૂરક પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો…

Share

દિનેશભાઇ અડવાણી

વલસાડના કુસુમ વિધાલયમાં ધોરણ 10ની પરીક્ષા આપવા આવેલો સેલવાસનો ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા રંગેહાથ ઝડપાયો છે. વિદ્યાર્થીની સાઇન કરતી વખતે પરીક્ષાખંડના નીરિક્ષકે આ ડમી વિદ્યાર્થીને ઝડપી લીધો હતો.પોલીસે શાળાની શિક્ષિકાની ફરિયાદ લઈ આરોપી ડમી વિદ્યાર્થીની અટકાયત કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.ચોંકાવનારી વાત એ છે કે આ ડમી વિદ્યાર્થી સેલવાસનો પ્રવાસી શિક્ષક હોવાનું બહાર આવ્યું છે.

Advertisement


Share

Related posts

નવસારી-બીલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની બની ઘટના..

ProudOfGujarat

ભરૂચ રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને અર્પણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અનંત ચૌદશે છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

ઝધડીયાના પોરા ગામના નર્મદા કિનારેથી મગર પકડી વનવિભાગને સોપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!