Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

Share

 

સૌજન્ય/વલસાડ|વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાનું પ્રતિનિધિ મંડળ વડોદરા ખાતે મહિલા મોરચા કારોબારી બેઠકમાં પહોંચ્યું હતું.જ્યાં વલસાડ નગરપાલિકાની સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી પ્રાંજલ ભટ્ટ પણ ઉપસ્થિત રહી હતી.આ કારોબારીમાં વલસાડની ભાજપ મહિલા મોરચા કાર્યકર્તાઓ સાથે પ્રાંજલ ભટ્ટે પરામર્શ કરી સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ અંગે ચર્ચા કરી હતી. ગુજરાતી અભિનેત્રી ભટ્ટે વલસાડ નગરપાલિકાની ઉપપ્રમુખ ઉર્મિ દેસાઇ,શાસકપક્ષના નેતા સોનલ સોલંકી સહિત જિલ્લા ભાજપ મહિલા મોરચાની અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહી હતી.આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ અને વાંકલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ ની પ્રમાણિકતાનો ઉત્તમ ઉદાહરણ ફરી એકવાર સામે આવ્યો છે…….

ProudOfGujarat

નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર, ભયજન સપાટીએ આવતા ફરી પાણી છોડવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!