Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સિટી પોલીસએ બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નાંખ્યો પાંજરે

Share

(કાર્તિક બાવીશી ) વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી અને સુચના હેઠળ વલસાડ સિટી પોલીસ દ્વારા વોન્ટેડ નાસતા ફરતા આરોપી પર કાર્યવાહીનું શસ્ત્ર ઉગામ્યું છે વલસાડ સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જી.વી.ગોહિલ અને હે.કો.હિતેશ કુમાર દરજી , પો.કો રાજકુમાર , પો.કો શિવરામ સહીતના સ્ટાફની મહેનતે નાસતા ફરતા આરોપીની ઉંધ હરામ કરી હતી અને જેલના પાંજરે પૂર્યા હતા કૌંસબામાં રહેતા કમલ ઈશ્વર ટંડેલ , ધુર્વિન ઈશ્વર ટંડેલ જેના પર વલસાડ સિટી પોલીસ કલમ 452,427,504,506(2),114 મુજબ અટક કરી હતી આગળની કાર્યવાહી વલસાડ સિટી પોલીસે હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ વડાની સુચનાનો અમલ તાત્કાલિક કરતું વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ડભાલ ગામે વાડામાં બકરા ઘુસી જવાની બાબતે બે મહિલાઓ વચ્ચે ઝઘડો

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વહાલું ગામે નજીવી બાબતે થપેલા ઝઘડામાં મારામારી.

ProudOfGujarat

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય થતા કરજણ તાલુકા ભાજપ એ વિજયોત્સવ મનાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!