Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં આવાબાઈમાં આવેલા ગોકુલ ગૂર્પમાં નવરાત્રીની ભારે રમઝટ , વલસાડ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડમાં ગોકુલ ટ્રસ્ટ આયોજીત ગોકુલ રાસોત્સવ ધૂમ મચાવે તેવી શરૂઆત થઈ છે ત્યારે વલસાડના ગોકુલ ગૂર્પમાં ગરબા રમવામાં પ્રથમ ક્ર્મ આવે છે વલસાડમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આયોજન થઈ રહ્યા છે વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શનથી વલસાડ જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મંડ્યો હતો વલસાડમાં લોકોએ ગોકુલ ગૂર્પના આયોજનના ભરપૂર વખાણ કર્યા હતા અને ખેલૈયાઓ મન ભરી રમ્યા હતા

Advertisement

Share

Related posts

લીંબડી ખાતે પીર મહેમુદ શા બુખારીની નિશાન સાથે પગપાળા યાત્રા આવી પહોંચી.

ProudOfGujarat

અમરેલી જિલ્લામાં જાફરાબાદ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

ProudOfGujarat

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ અવકાશ સપ્તાહ’ ની ઉજવણીનો કરાયો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!