Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ વિશ્વકર્મા સેવા સમાજ તારલાનું સન્માન

Share

 
વલસાડ|વલસાડ વિશ્વકર્મા સેવા સમાજ દ્વારા તેજસ્વી તરલાઓનું સન્માન કર્યું હતું. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમાજના ભણતા બાળકોને પ્રોત્સાહન મળે અને બીજા બાળકોને યોગ્ય પ્રેરણા મળી તેથી વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ સમાજનું અને જિલ્લાનું નામ રોશન કરે તેજ માટે યોગ્ય માર્ગદર્શન અને સૂચનો સમાજના આગેવાનો દ્વારા આપ્યા હતા. આમંત્રિત મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે કઈ લાઈન માં તેટલી મહત્વતા છે તેનું માર્ગદર્શ પુરૂ પાડ્યું હતું. હાલમાં ચાલી રહેલ સ્પર્ધાત્મક યુગમાં વિશ્વકર્મા સમાજના બાળકોને મુંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચના નાંદ ગામે દર ૧૮ વર્ષે ભરાતાં મેળામાં સ્નાન કરવાનો અનોખો મહિમા

ProudOfGujarat

નર્મદા ડેમે ચાલુ સીઝનમાં પહેલીવાર સ્પીલવેની ઊંચાઈ કરી પાર, સપાટી 122.08 મીટરે પહોંચી.

ProudOfGujarat

આજે રાત્રે દેખાશે સુપરમૂન, પૃથ્વીની નજીક આવશે ચંદ્ર, જાણો આ અવકાશી ઘટના વિશે સંપૂર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!