Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ

Share

વલસાડમાં નવરાત્રી માટે પાર્ટી પ્લોટમાં તૈયારી શરૂ
નવરાત્રી શરૂ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વલસાડ ખાતે પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરતા નવરાત્રી આયોજકો તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન અને સાઉન્ડ ની તૈયારીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે વરસાદની આગાહીને લઈને નવરાત્રી આયોજકો દ્વારા ગ્રાઉંડ ઉપર થી વરસાદી પાણીના નિકાલની પણ તૈયારી કરી ચુક્યા છે. ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તેવું આયોજન કરી રહ્યા છે. સૌજન્ય

Advertisement

Share

Related posts

વલસાડ સિટી પોલીસે ચીખલી પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો.

ProudOfGujarat

કાશિકા કપૂરે તેની પ્રથમ ડેબ્યૂ ફિલ્મ ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ના શીર્ષકની જાહેરાત કરી

ProudOfGujarat

રાજપીપળામાં નર્મદા જિલ્લા સમસ્ત પંચાલ સેવા મંડળના પ્રથમ સ્થાપના દિનની ઉજવણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!