Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ દોલત-ઉષા ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓ જૂડો સ્પર્ધામાં ઝળક્યા

Share

 
વલસાડ|વીર નર્મદ દ.ગુ.યુનિ, સુરત દ્વારા આંતર કોલેજ જૂડો સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દોલત ઉષા ઈન્સ્ટીટ્યૂટના એમએસસી માયક્રોબાયોલોજી પાર્ટ-1માં અભ્યાસ કરતી નિધી રાવે 63 કેજીમાં સિલ્વર મેડલ અને વિશાખા સોમવંશીએ 57 કેજીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આચાર્ય ડો.પંકજ દેસાઈ અને પીટીના પ્રા.ભાવિન પટેલ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓએ અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

શહેરામાં ડીજેના તાલે તિરંગા સાથે ગણેશવિર્સજન જુઓ વીડીઓ

ProudOfGujarat

ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ચાર લોકોને કરંટ લાગતાં એકનું મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

પંચમહાલ : રેશનિંગની કુલ 476 દુકાનો પરથી પાત્રતા ધરાવતી 96.84 ટકા વસ્તીને વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!